પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!

Chandrumana patan news

પાટણના ચંદ્રુમાણામાં દલિત વરરાજાના વરઘોડા પર ઠાકોર બુટલેગરોએ ખુલ્લી તલવારો સાથે હુમલો કરતા ખુશીનો પ્રસંગ ભયમાં ફેરવાયો.

ડાંગના વઘઈમાં લાકડાની ચોરી અટકાવવા જતાં વનકર્મીની હત્યા

Forester killed Dangs waghai

ડાંગના વઘઈમાં બોરીગાંવઠા ગામ નજીક 3 તસ્કરો વનકર્મી પર ધારદાર હથિયારો વડે હુમલો કરી ફરાર.

સંત રવિદાસઃ કઠૌતમાં ગંગાનો મર્મ સમજાવનાર ક્રાંતિકારી સંત

Sant Ravidas

ભક્તિના જ્ઞાનમાર્ગના તેજસ્વી નક્ષત્ર સંત રવિદાસ માત્ર ભજનિક નહોતા, પણ શ્રમ અને સમાનતાના પ્રખર હિમાયતી હતા.

રામલીલામાં ‘રામ’નું તીર વાગતા ‘રાવણ’ દલિત યુવક અંધ થયો!

ramlila dalit news

રામલીલામાં રામ બનેલા બ્રાહ્મણ યુવકનું તીર રાવણ બનેલા દલિત યુવકની આંખમાં વાગતા યુવક અંધ બન્યો. એટ્રોસિટીની ફરિયાદ દાખલ.

અમદાવાદના રાણીપમાં 43 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

converted to Buddhism in Ranip Ahmedabad

અમદાવાદના રાણીપની આશ્રમ પાર્ક સોસાયટીમાં આયોજિત કાર્યક્રમમાં ભન્તે પથિક શ્રેષ્ઠીજીના હસ્તે 43 લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી.