દલિત યુવકની આંખમાં શખ્સે ચાવી ભોંકી દેતા દ્રષ્ટિ ગુમાવી દીધી

beats Dalit youth

દલિત યુવક પર જાતિગત અદાવતમાં જીવલેણ હુમલો કરાયો હતો. હુમલાખોરે યુવકની આંખમાં બાઈકની ચાવી ભોંકી દેતા તેણે દ્રષ્ટિ ગુમાવી દીધી.

બિહારમાં 5 દલિત સગીરાઓ ઝેર ગટગટાવ્યું, 4 ના મોત, એક ગુમ

dalit news

બિહારના ઔરંગાબાદમાં 5 દલિત સગીરાઓએ ઝેર ગટગટાવતા ચારનાં કરૂણ મોત નીપજ્યાં છે. રહસ્યમય સંજોગોમાં થયેલાં મોતે અનેક સવાલો પેદા કર્યા છે.

જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

caste-indicating surnames

જયપ્રકાશ નારાયણ, ચરણસિંઘ, ચંદ્રશેખર અને જગજીવન રામે અટકોનો ત્યાગ કર્યો હતો. છતાં અટકના ત્યાગથી જ્ઞાતિની નાબૂદી કેમ ન થઈ?

જામનગરના સિક્કામાં SSD દ્વારા માતંગ સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ

SSD in Sikka

સિક્કાના દિગ્વિજય ગામમાં સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા બારમતી પંથના સ્થાપક ધણી માતંગ સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી અને ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.

પાલનપુરમાં માતા રમાબાઈ જયંતિએ 5 પરિવારોએ ધમ્મ દીક્ષા લીધી

Palanpur mata ramabai jayanti

પાલનપુરમાં માતા રમાબાઈ જયંતિ નિમિત્તે પાંચ પરિવારોએ સમાનતા અને કરુણાના માર્ગે ચાલવા બૌદ્ધ ધમ્મની દીક્ષા ગ્રહણ કરી.

માંગરોળની દીકરીએ પાલી ભાષામાં ‘ધમ્મલિપિ પરિચય’ પુસ્તક લખ્યું

Mangrol news

માંગરોળના ઢેલાણાની નાનકડી દીકરી આરાધના જાદવે પાલી ભાષા શીખીને લખેલા પુસ્તક ‘ધમ્મલિપિ પરિચય’નું વિમોચન કરાયું.