જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યું!

kidnapped Dalit girl in Jamnagar

જામનગરમાં 40 વર્ષના શખ્સે 12 વર્ષની દલિત સગીરાનું અપહરણ કર્યાને 7 દિવસ બાદ પણ પત્તો ન લાગતાં સમાજમાં આક્રોશ. SPને આવેદનપત્ર અપાયું.

જામનગરના સિક્કામાં SSD દ્વારા માતંગ સાહેબની જન્મ જયંતિ ઉજવાઈ

SSD in Sikka

સિક્કાના દિગ્વિજય ગામમાં સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા બારમતી પંથના સ્થાપક ધણી માતંગ સાહેબની જન્મજયંતિની ભવ્ય ઉજવણી અને ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું.

જામનગરમાં નાસ્તાની માથાકૂટમાં દલિત યુવકનું નાક તોડી નાખ્યું

jamnagar news

જામનગરના નાનકપુરીમાં નાસ્તાની રેકડી ચલાવતા શખ્સોએ દલિત યુવકને જાતિસૂચક અપશબ્દો કહી નાક તોડી નાખ્યું.