JNUમાં VCના નિવેદન સામે ભારે રોષ, સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
JNU ના વાઇસ ચાન્સેલરની કથિત જાતિગત ટિપ્પણી બાદ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. SC, ST અને OBC સમાજના હજારો વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.
JNU ના વાઇસ ચાન્સેલરની કથિત જાતિગત ટિપ્પણી બાદ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. SC, ST અને OBC સમાજના હજારો વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.
દલિત વિદ્યાર્થીની પર ટ્યુશન શિક્ષકે 20 દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો. વિદ્યાર્થીની ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો. તબિયત લથડતા તેની માતાને ઘટનાની જાણ થઈ.
Rajkot Jungleshwar Demolition Latest Update: રાજકોટના જંગલેશ્વરમાં ઐતિહાસિક મેગા ડિમોલિશન વચ્ચે હજારો દલિત-લઘુમતી પરિવારો રઝળી પડ્યા. તંત્ર સામે ગરીબો લાચારી.
ભાજપના ભૂતપૂર્વ સાંસદે મહિલાનું નામ પૂછ્યું અને તે મુસ્લિમ હોવાનો ખ્યાલ આવતા કહ્યું, ‘આ લોકોને મોદીને ગાળો ભાંડે છે’ કહી ધાબળો પરત લઈ લીધો.
જાતિવાદી તત્વો મધરાતે ડૉ.આંબેડકરની પ્રતિમા ઉખાડીને લઈ ગયા. લુખ્ખા તત્વો પર પ્રતિમા ચોરીનો આરોપ. ગુસ્સે ભરાયેલા દલિતોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી.
બેટરી ચોરીની શંકામાં 22 વર્ષીય દલિત યુવકને ટોળાએ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન યુવકનું મોત થતા ચકચાર મચી.
આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, “જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે.”