સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામી એક મહિલા સાથે રંગેહાથ પકડાતા મહિલાના પરિવારજનોએ ફટકાર્યા. સંપ્રદાય ત્યજી જીન્સ-ટીશર્ટ ધારણ કરી લીધા.
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામી એક મહિલા સાથે રંગેહાથ પકડાતા મહિલાના પરિવારજનોએ ફટકાર્યા. સંપ્રદાય ત્યજી જીન્સ-ટીશર્ટ ધારણ કરી લીધા.
નકલી પોલીસ, જજ અને નકલી કચેરી બાદ હવે ઉનામાં NCTEની બોગસ મંજૂરીથી ધમધમતી નકલી B.Ed કોલેજનો પર્દાફાશ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સત્યમ પંડિત નામનો શખ્સ મુસ્લિમ દુકાનદારને ધમકી આપી દુકાન સળગાવી દેવાનું કહી રહ્યો છે.
ગુજરાત વિધાનસભામાં SC, ST અને OBC નિગમોને ફાળવવામાં આવતી રકમ મુદ્દે મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરી વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો.
ડૉ. આંબેડકર એટલે માત્ર બંધારણના ઘડવૈયા જ નહીં, પણ આધુનિક ભારતા વોટરમેન પણ હતા, જેમણે દેશની નદીઓ, વીજળીને નવી દિશા આપી.
અમદાવાદમાં નીકળેલી ભદ્રકાળીની નગરયાત્રાને કારણે બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ 10-12ના અનેક વિદ્યાર્થીઓને ભારે હાલાકી.