ગુજરાતમાં 90 ટકા ગામોમાં SC-ST સમાજનું સ્મશાન નથી

crematoriums for SC ST

ગુજરાતના 90% ગામોમાં SC-ST સ્મશાન ન હોવાથી સ્વજનોના અંતિમ સંસ્કાર માટે રઝળપાટ્ટ થતાં NHRC એ મુખ્ય સચિવને 2 અઠવાડિયામાં જવાબ માગ્યો.

7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે રેપ કર્યો, પોલીસે SC-ST એક્ટ ન લગાડ્યો

Dalit girl gang-raped

7 વર્ષની દલિત બાળકી પર શિક્ષકે બે વાર રેપ કર્યો. આરોપી અને પોલીસ અધિકારી સવર્ણ જાતિના હોવાથી પોલીસે SC/ST એક્ટ ન લગાવતા દલિતોમાં રોષ ફાટી નીકળ્યો.

જીતનરામ માંઝીએ SC-ST માટે અલગ મતદાર મંડળની માંગ કરી

sc st Separate Electorate

જીતનરામ માંઝીએ દેશમાં દલિતોની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને SC-ST માટે અલગ મતદારમંડળની માંગ કરતા જાતિવાદી તત્વોના પેટમાં તેલ રેડાયું.

ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર

SC-ST Chintan Sabha in Gandhinagar

ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભામાં SC, ST, OBC ને ફાળવાતી રકમ મુદ્દે હોબાળો

amount allocated to SC ST OBC

ગુજરાત વિધાનસભામાં SC, ST અને OBC નિગમોને ફાળવવામાં આવતી રકમ મુદ્દે મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરી વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો.

ગુજરાતમાં SC-ST પર અત્યાચાર વધ્યા: 5 વર્ષમાં 19,000 ફરિયાદો

gujarat sc st complaints

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતા છેલ્લા 5 વર્ષમાં SC-ST સમાજ પર અત્યાચારના 19,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સજાનો દર ચિંતાજનક રીતે માત્ર 1% છે.

‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’

reservation

IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”