હવે ગંગોત્રી ધામના દર્શન કરવા હશે તો ભક્તોએ ‘ગૌમૂત્ર’ પીવું પડશે!

Gangotri Dham

ગંગોત્રી ધામમાં હવે શ્રદ્ધાળુઓએ પ્રવેશતા પહેલા ગૌમૂત્ર સહિતના મિશ્રણવાળું ‘પંચગવ્ય’ ગ્રહણ કરવું પડશે, જાણો શું છે આખો મામલો.

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં ભાગદોડ: 8 મહિલાઓના મોત

Nalanda Bihar Latest Update

નાલંદાના મઘડા ગામે ચૈત્રના છેલ્લા મંગળવારે ઉમટેલી ભીડમાં સર્જાયેલી અફરાતફરીને પગલે 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.

‘હોળીમાં તેં મટકી ફોડી હતી, હવે તમને જીવતા છોડવાના નથી…’

dalit news

Dalit News: હોળીના દિવસે શરૂ થયેલો સામાન્ય વિવાદ અત્યંત ગંભીર બન્યો. દલિત પરિવારને ગામના માથાભારે તત્વો જાનથી મારી નાખવાની તક શોધી રહ્યાં છે.

દલિતવાસના કૂતરાં સવર્ણોના કૂતરાંને ભસતા 6 રાઉન્ડ ફાયરિંગ

meerut Dalit family attack

Dalit News: દલિતવાસના કૂતરાઓ સવર્ણોને ભસતા જાતિવાદી તત્વો બંદૂક લઈને આવ્યા. દલિત પરિવાર પર હુમલો કરી 5-6 રાઉન્ડ ફાયરિંગ કરતા ભય ફેલાયો.