કડક પોલીસ બંદોબસ્ત છતાં રાજપૂતોએ દલિતનો વરઘોડો રોક્યો!

Dalit News: જાતિવાદી તત્વો વરઘોડા પર હુમલો કરશે તેવો ભય હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં રાજપૂતોએ દલિત વરરાજાનો વરઘોડો રોક્યો.
સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીની યાદમાં શબ્દાંજલિ સભા યોજાઈ

Praveen Gadhvi: અમદાવાદના સાહિત્ય પરિષદ ભવન ખાતે સમર્થ સાહિત્યકાર પ્રવીણ ગઢવીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શબ્દાંજલિ સભા અને ચાર પુસ્તકોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
દલિત પરિવાર ઘર વેચી દે તે માટે સરપંચે ઘર આસપાસ ગંદું પાણી ભરાવ્યું

દલિત પરિવાર ઘર ખાલીને જતો રહે તે માટે મહિલા સરપંચ અને તેના પતિએ મળીને ઘરની આસપાસ ગંદું પાણી ભરાવ્યું. પીડિતોએ ન્યાય માટે ડીસી ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
છેડતીના આરોપીના દબાણથી ધો.10ની દલિત વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો

છેડતીની ફરિયાદ પાછી ખેંચવા આરોપીના સતત દબાણ અને ધમકીથી ડરી ગયેલી 16 વર્ષીય દલિત સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાંચો વિસ્તૃત રિપોર્ટ.