દેશમાં 3 મહિનામાં મેન્યુઅલ સ્કેવેજિંગમાં 36 સફાઈકર્મીઓના મોત!

36-sanitation-workers-die-in-3-months-due-to-manual-scavenging AI Image

સુપ્રીમ કોર્ટે દેશમાં મેન્યુઅલ સ્કેવેજિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં તેનો અમલ થઈ રહ્યો નથી તેવું આંકડાઓ કહે છે. છેલ્લાં 3 મહિનામાં 36 સફાઈકર્મીઓ મોતને ભેટ્યાં.

જસદણના વડોદમાં ડૉ.આંબેડકરના બોર્ડનો વિવાદ: દલિત આગેવાને ફિનાઈલ પીધું

Dalits anger over removal of Dr Ambedkars board in Vadod Jasdan

જસદણના વડોદ ગામે બાબાસાહેબનું બોર્ડ હટાવવાના તંત્રના નિર્ણય સામે દલિત સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, દલિત આગેવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંગદિલી સર્જાઈ.