પાટણમાં અજાજ મીડિયા ટ્રસ્ટના કારોબારી સભ્યોની બેઠક મળી

પાટણના સરકારી સર્કિટ હાઉસ ખાતે ‘અજાજ મીડિયા ટ્રસ્ટ’ની કારોબારી બેઠકમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પત્રકારોના હક-અધિકારો અંગે ગહન ચિંતન કરાયું.

સુરતમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા ઉતરેલા 4 સફાઈકર્મીઓના મોત

Four sanitation workers die while cleaning

સુરતના ખાંડ બજાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ટેંક ચેમ્બરની સફાઈ કરવા ઉતરેલા ચાર શ્રમિકોનું ઝેરી ગેસના કારણે ગૂંગળાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

ડે.કલેક્ટરની હેરાનગતિથી કંટાળી દલિત યુવકે કલેક્ટર કચેરીમાં ગળેફાંસો ખાધો!

dalit news

દલિત યુવકે પોતાની જમીન વેચવા માટે મંજૂરી માંગી હતી પરંતુ કલેક્ટરે મહિનાઓ સુધી ફાઈલ અટકાવી રાખતા યુવકે કંટાળીને કલેક્ટર કચેરીમાં જ ગળેફાંસો ખાઈ લીધો.