કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસનો લાઠીચાર્જ

કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ પર પોલીસે લાઠીચાર્જ કરી દીધો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે હજારો વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની ભારે ભીડ ઉમટી પડી છે.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ, ચંદ્રશેખર આઝાદ પણ પહોંચ્યાં

કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ શરૂ થઈ ચૂકી છે. હજારો વિદ્યાર્થીઓ, નાગરિકો ઉમટી પડ્યાં છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ અને પ્રકાશ રાજ પહોંચ્યા, કલમ 163 લાગુ.
કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચના સમર્થનમાં હજારો લોકો ઉતર્યા

કોક્રોચ જનતા પાર્ટીની સંસદ માર્ચને જંગી સમર્થન મળ્યું. 15 હજારથી વધુ લોકો એકઠા થયા, 5000 જવાનો ખડકાયા. વાંગચુકે અનશન તોડવા રાખી 3 શરતો.