જીવતા સમાધિ લેવાનું નાટક કરનાર યુવકનું જમીનમાં મોત

dies in circus cryptic stunt

સર્કસમાં જીવતા સમાધિ લેવાના ખતરનાક સ્ટન્ટ દરમિયાન યુવકનું મોત થતાં ભારે ચકચાર મચી. પોલીસે તપાસ હાથ ધરી.

શિક્ષણ સંસ્થાઓ ‘વિદ્યાર્થી’ નહીં, ‘અનુયાયી’ તૈયાર કરી રહી છે

followers not students

દેશની શિક્ષણ સંસ્થાઓ પર RSS એ અજગર ભરડો લીધો છે. સંઘના સકંજામાં રહેલી દેશની શૈક્ષણિક સંસ્થાઓ ‘વિદ્યાર્થી’ નહીં, ‘અનુયાયી’ તૈયાર કરે છે. વાંચો..

સિદ્ધિવિનાયકમાં દર વર્ષે 18 કરોડની ચોરી થાય છેઃ રાજ ઠાકરે

Eighteen crores are stolen every year in Siddhivinayak

MNS ચીફ રાજ ઠાકરેએ સનસનીખેજ દાવો કર્યો છે કે, મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ અને અયોધ્યા રામ મંદિરમાં 1400 કરોડ રૂપિયાની ચોરી થઈ છે.

13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો

21-year-old Dalit girl raped and murdered in Raichur

13 વર્ષની દલિત સગીરા સાંજના સમયે શૌચ માટે ગઈ હતી, એ દરમિયાન 5 સગીરોએ તેને ઘેરી લઈ દુષ્કર્મ આચર્યું. પોક્સો, એટ્રોસિટીનો ગુનો દાખલ.