13 વર્ષની દલિત સગીરા પર 5 કિશોરોએ ગેંગરેપ ગુજાર્યો

Dalit minor gangraped by five teenagers in Shahjahanpur

13 વર્ષની દલિત સગીરા સાંજના સમયે શૌચ માટે ગઈ હતી, એ દરમિયાન 5 સગીરોએ તેને ઘેરી લઈ દુષ્કર્મ આચર્યું. પોક્સો, એટ્રોસિટીનો ગુનો દાખલ.