ઉનાકાંડના દોષિતોને ગુજરાત સરકાર સજા અપાવેઃ માયાવતી
ઉનાકાંડના આરોપીઓ નિર્દોષ છૂટી છતાં બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
ઉનાકાંડના આરોપીઓ નિર્દોષ છૂટી છતાં બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી છે.
ઉનાકાંડના પીડિત પરિવાર પાસે હવે કોર્ટમાં કેસ લડવા માટેના પૈસા નથી. સરવૈયા પરિવારે સમાજ પાસે આર્થિક મદદ માંગી છે.
સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરતી વખતે યુવકનું ઢળી પડતાં મોત, પરિવારે કતારગામ પોલીસ પર ઢોર માર માર્યાનો ગંભીર આક્ષેપ કર્યો.