ભાવનગરના વાળુકડમાં ફોન ન આપતા દલિત યુવક પર હુમલો

ભાવનગરના વાળુકડમાં ફોન આપવાની ના પાડતાં જાતિવાદી શખ્સે દલિત યુવક પર લાકડાના ધોકાથી હુમલો કરી ફોન ઝૂંટવી લીધો.
અરવલ્લીના ભેંસાવાડામાં 6 પટેલોએ દલિત યુવક પર હુમલો કર્યો

અરવલ્લીના ભેંસાવાડામાં દલિત યુવકને ઢોર માર મારી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલનારા 6 પટેલો સામે ધનસુરા પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધાયો.
દીકરીઓના ભણતર માટે માતાએ ઉઘાડા પગે મેરેથોન દોડી જીતી

દીકરીઓના ભણતર માટે 47 વર્ષની માતાએ 3 હજાર રૂપિયા જીતવા સાડી પહેરી ઉઘાડા પગે મેરેથોન દોડમાં ભાગ લઈ જીત મેળવી.
ABVP કાર્યકરોએ હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને ફટકારી!

ABVP ના કાર્યકરોએ કોલેજના કેમ્પસમાં ઘૂસીને જયશ્રી રામના નારા લગાવી હિજાબધારી મુસ્લિમ વિદ્યાર્થીનીઓ પર હુમલો કરી તોફાન મચાવ્યું.
‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ અધૂરું કેમ?

‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ કરોડોની સરકારી ગ્રાન્ટ અને ખાતમુહૂર્ત છતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને લીધે અધૂરું રહેતા રોષ ફેલાયો.