બનાસકાંઠાના રાણોલમાં દલિતોના દૂધ પર પ્રતિબંધ: 34 સામે એટ્રોસિટી
બનાસકાંઠાના રાણોલમાં દલિત પશુપાલકોનું દૂધ બંધ કરવાનો ફતવો બહાર પાડી આભડછેટ રાખતાં મંડળી મંત્રી સહિત 34 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
બનાસકાંઠાના રાણોલમાં દલિત પશુપાલકોનું દૂધ બંધ કરવાનો ફતવો બહાર પાડી આભડછેટ રાખતાં મંડળી મંત્રી સહિત 34 સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહે દલિત મહિલા વકીલ પર જાતિવાદી ટિપ્પણી કરી ધમકી આપતાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો.