‘અમે કુંનબી પાટીલ છીએ, તમે અમારું શું કરી લેવાના..’

સુરતમાં દલિત મહિલાને મદદના બહાને સવર્ણ RTO એજન્ટે બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું, એટ્રોસિટીનો કેસ નોંધાયો.
ભાવનગરમાં ખૂનના આરોપીએ દલિત સાક્ષીને છરી બતાવી ધમકાવ્યો

ભાવનગરમાં જામીન પર છૂટેલા ખૂનના આરોપીએ કેસના મુખ્ય સાક્ષી દલિત શખ્સને રસ્તામાં આંતરી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી.
કેશોદના સોંદરડામાં દલિત યુવકને પંચાયત સભ્યે ઢોર માર માર્યો

કેશોદના સોંદરડામાં પાયાની સુવિધા માગતા દલિત યુવકને પંચાયત સભ્ય ગોરધન અમૃતિયાએ જાહેરમાં જાતિસૂચક ગાળો ભાંડી ઢોર માર માર્યો.
ધોળકાના ચલોડામાં દલિતો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર

ધોળકાના ચલોડા ગામમાં તંત્રની મનુવાદી ઉપેક્ષાના કારણે દલિત વસાહતમાં ગટર અને વરસાદના ગંદા પાણી ભરાતા નરકાગાર સ્થિતિ સર્જાઈ છે.
IIT BOMBAY સાહિલ વાકોડે આપઘાત કેસમાં એટ્રોસિટી હેઠળ કેસ

IIT BOMBAY માં 20 વર્ષીય દલિત વિદ્યાર્થી સાહિલ વાકોડેના શંકાસ્પદ મોત બાદ પ્રોફેસર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ છે. આ સિવાય પણ બીજી અનેક બાબતો સામે આવી.