જૂનાગઢની ડૉ.આંબેડકર હોસ્ટેલના ભોજનમાં જીવડાં નીકળ્યાં

જૂનાગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર બોય્ઝ હોસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાં. વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર સામે હોબાળો મચાવ્યો.
GPSC ચેરમેન હસમુખ પટેલને હટાવવા 14મા દિવસે આંદોલન યથાવત

GPSC ના ચેરમેન હસમુખ પટેલને પદ પરથી હટાવવા અનામત વર્ગના યુવાનો અને આગેવાનોનું આંદોલન 14 દિવસ પછી પણ યથાવત.
રાજકોટમાં રબારી યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની હત્યા

રાજકોટના ધમધમતા ભક્તિનગર સર્કલમાં 27 વર્ષના દલિત યુવાન વિમલ વાણિયાની તેના સાળાએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી.
જે બેંકના ઓટલે ભારો વેચ્યો હતો, ત્યાં જ ચીફ મેનેજર બન્યા છતાં…

દલિત કવિ-લેખક નીલેશ કાથડની દલિત આત્મકથા ‘વલોરી’ પર યોજાયેલ સમીક્ષા કાર્યક્રમમાં આભડછેટ અને મનુવાદનું ભયાનક સત્ય ખુલ્લું પડ્યું.