સામાજિક સમાનતા માટે સત્તા કેમ જરૂરી છે?

દલિતોનું ભવિષ્ય બીજાના ભરોસે નહીં, પોતાના હાથમાં હોવું જોઈએ! જાણો ડૉ.આંબેડકર સત્તાને કેમ માનતા હતા સૌથી મોટી ચાવી?
બીમારીને લીધે ગાય સતત આંટા મારતી હતી, લોકો પૂજા કરવા માંડ્યા

બીમારીના કારણે ગાય એક અઠવાડિયાથી સતત ખેતરમાં ચોક્કસ જગ્યાએ ગોળ-ગોળ આંટા મારી રહી હતી, લોકોએ તેને ચમત્કાર સમજી ગાયની પૂજા કરવાનું શરૂ કરી દીધું.
રાજપીપળામાં બિરસા મુંડા જયંતીએ SSD નું શક્તિપ્રદર્શન

રાજપીપળામાં SSDની 3 કિ.મી. લાંબી મહારેલીમાં 5 રાજ્યોના હજારો લોકો જોડાયા; જાતિવાદ અને બંધારણીય અધિકારોના મુદ્દે સૈનિકોનો હુંકાર.