મહેસાણામાં દલિત ડોક્ટરની પટેલ ડોક્ટર પત્નીનું અપહરણ

Girl who married a Dalit doctor kidnapped in Mehsana

મહેસાણામાં દલિત ડોક્ટર યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કરનાર પટેલ ડોક્ટર યુવતીને તેના પરિવારજનો ઘરે આવી બળજબરીથી ઉપાડી ગયા. 8 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વકીલ દંપતીનો સામાજિક બહિષ્કાર કરાયો

Boycott of lawyer couple who got married inter-caste

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર વકીલ દંપતી પાસેથી સમાજે 35,000 દંડ વસૂલ્યો, સમૂહ ભોજન કર્યું છતાં સામાજિક બહિષ્કાર કરાતાં SP ને ફરિયાદ કરાઈ.