મહેસાણામાં દલિત ડોક્ટરની પટેલ ડોક્ટર પત્નીનું અપહરણ

Girl who married a Dalit doctor kidnapped in Mehsana

મહેસાણામાં દલિત ડોક્ટર યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કરનાર પટેલ ડોક્ટર યુવતીને તેના પરિવારજનો ઘરે આવી બળજબરીથી ઉપાડી ગયા. 8 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.