ડૉ.આંબેડકર જ્યાં આવ્યા હતા તે ખાનપુરની શાળા ક્યાં ગઈ?

Where did the Khanpur school where Dr Ambedkar came go

ડૉ.આંબેડકરે 1931માં અમદાવાદના ખાનપુરમાં આવેલી શાળાની મુલાકાત લીધી હતી, એ જગ્યા હાલ ક્યાં છે, તે હોસ્ટેલનું શું થયું, કોઈએ જમીન પચાવી પાડી છે કે શું?