મધ્યાહન ભોજનમાં મીઠાને બદલે સર્ફ ભેળવી દેતા 24 બાળકો બીમાર

mid day meal

મધ્યાહન ભોજનમાં મીઠાને બદલે કપડાં ધોવાનો સર્ફ ભળેલા ભોજનથી 24થી વધુ બાળકોની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા, તંત્ર સામે આક્રોશ.

મધ્યાહન ભોજનની દાળમાંથી સાપ નીકળ્યો, 250 થી વધુ બાળકોને ઝેર ચડ્યું

mid-day meal in Bihar

મધ્યાહન ભોજનમાં રાંધેલી દાળમાં ઝેરી સાપ પડ્યો છતાં એ ઝેરી દાળ ગરીબ બાળકોને ખવડાવવામાં આવતા 250 થી વધુ માસૂમ બાળકોને ઝેર ચડી ગયું.