“હું દલિત છું એટલે મંચનું શુદ્ધિકરણ કરી અપમાન કર્યું”- ખડગે
હલ્દવાનીમાં મંચના ‘શુદ્ધિકરણ’ પર મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું- આ મારું અપમાન, દોષિતો સામે કેસ દાખલ કરી ધરપકડ કરો.
હલ્દવાનીમાં મંચના ‘શુદ્ધિકરણ’ પર મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર આકરા પ્રહાર. કહ્યું- આ મારું અપમાન, દોષિતો સામે કેસ દાખલ કરી ધરપકડ કરો.
મલ્લિકાર્જુન ખડગેએ હલ્દવાનીમાં જે મંચ પરથી ભાષણ કર્યું હતું તે મંચને ભાજપ સાથે જોડાયેલા હિંદુ સંગઠને મંત્રોચ્ચાર કરી ‘શુદ્ધિકરણ’ કર્યું!