મુસ્લિમ યુવકોને ઢોર માર મારી ‘જયશ્રી રામ’ બોલવા મજબૂર કર્યા?
ત્રણ મુસ્લિમ યુવકોનો રસ્તો રોકી જાતિવાદી તત્વોએ નામ પૂછી ઢોર માર મારી ‘જયશ્રી રામ’ના નારા લગાવવા મજબૂર કર્યા. પોલીસે ચાર યુવકો સામે નામજોગ કેસ નોંધ્યો.
ત્રણ મુસ્લિમ યુવકોનો રસ્તો રોકી જાતિવાદી તત્વોએ નામ પૂછી ઢોર માર મારી ‘જયશ્રી રામ’ના નારા લગાવવા મજબૂર કર્યા. પોલીસે ચાર યુવકો સામે નામજોગ કેસ નોંધ્યો.
વર્ષ 2014 બાદ દેશભરમાં સતત હિંદુત્વવાદીઓ મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થા જાણે આવા તત્વોના બાપાની જાગીર હોય તેમ છાશવારે નિર્દોષ દલિતો, આદિવાસી અને મુસ્લિમોને કાયદા કે પોલીસના ડર વિના ટાર્ગેટ કરવામાં આવે છે અને બિનસાંપ્રદાયિક દેશની સરકાર મીંઢું મૌન જાળવીને આવા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે, કોમી એકતાનું વાતાવરણ … Read more
કૉંગ્રેસના શાસનના 15 વર્ષ અને આપના 11 વર્ષના શાસનમાં કમ સે કમ એક મુસ્લિમ મંત્રીનો કેબિનેટમાં સમાવેશ કરાયો હતો. પણ 27 વર્ષ બાદ એકેય મુસ્લિમ મંત્રી નહીં હોય.