દલિત એક્ટિવિસ્ટ રાકેશ મહેરિયાને તડીપારની નોટિસ, દલિતોમાં ભારે રોષ

Dalit activist Rakesh Mehria issued a notice for deportation

અમદાવાદના દલિત એક્ટિવિસ્ટ રાકેશ મહેરિયાને પોલીસ દ્વારા તડીપાર કરવાની નોટિસ ફટકારાતા તેમના સમર્થનમાં વેજલપુર ખાતે એક વિશાળ જનસમર્થન બેઠક યોજાઈ.