વિસનગરના પુદગામે દલિત યુવક પર ઠાકોર મહિલાનો ધારિયાથી હુમલો

Dalit youth attacked visnagar

વિસનગરના પુદગામમાં દલિત યુવક પર ઠાકોર જાતિની મહિલાએ અચાનક ધારિયાથી હુમલો કર્યો. દલિત યુવકની આંખ પર ઈજા. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.