સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!

state of government education

દેશમાં સાક્ષરતા દર ભલે વધ્યો, પણ સરકારી પ્રાથમિક શિક્ષણની હાલત ચિંતાજનક છે. એકલ શાળાઓ અને શૂન્ય વિદ્યાર્થી વાળી શાળાઓ તંત્રની પોલ ખોલે છે.