સરકારી શિક્ષણની દશા: ક્યાંક એક જ શિક્ષક, તો ક્યાંક શૂન્ય વિદ્યાર્થી!
દેશમાં સાક્ષરતા દર ભલે વધ્યો, પણ સરકારી પ્રાથમિક શિક્ષણની હાલત ચિંતાજનક છે. એકલ શાળાઓ અને શૂન્ય વિદ્યાર્થી વાળી શાળાઓ તંત્રની પોલ ખોલે છે.
દેશમાં સાક્ષરતા દર ભલે વધ્યો, પણ સરકારી પ્રાથમિક શિક્ષણની હાલત ચિંતાજનક છે. એકલ શાળાઓ અને શૂન્ય વિદ્યાર્થી વાળી શાળાઓ તંત્રની પોલ ખોલે છે.
SC/ST સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે. શું તમે આ શિષ્યવૃત્તિઓ વિશે જાણો છો?
હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું તે સવાલ પણ ઉભો જ છે. No detention policy નો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી.