સંકલ્પ ભૂમિમાં સવર્ણ સાહેબોને ખુશ કરવા બાબાસાહેબનું બેનર હટાવાયું!

sankalp-bhoomi-trust-remove-babasaheb-banner

સંકલ્પ ભૂમિ વડોદરામાં ONGCના દલિત કર્મચારીઓ અને ટ્રસ્ટના મેમ્બરે સવર્ણ અધિકારીઓને ખુશ કરવા માટે બાબાસાહેબનું બેનર ઉતારાવ્યું!

‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ અધૂરું કેમ?

Sankalp Bhoomi memorial incomplete

‘સંકલ્પ ભૂમિ’ વડોદરાનું સ્મારક 10 વર્ષ બાદ પણ કરોડોની સરકારી ગ્રાન્ટ અને ખાતમુહૂર્ત છતાં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને લીધે અધૂરું રહેતા રોષ ફેલાયો.

વડોદરા સંકલ્પ ભૂમિને વિશ્વસ્તરીય સ્મારક બનાવો, 23 કરોડના પેકેજની માંગ

Sankalp Bhoomi Vadodara

વડોદરા સંકલ્પ ભૂમિના સર્વાંગી સૌંદર્યીકરણ અને અધૂરા વિકાસ કાર્યો પૂર્ણ કરવા રાજ્ય સરકાર પાસે રૂ. 23 કરોડના વિશેષ પેકેજની માંગ કરાઈ છે.