મેવાણીએ કહ્યું, ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, હજુ 10,000 મકાન તોડશે’

Jignesh Mevani

અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ. કહ્યું- ‘મુખ્યમંત્રી બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે.’

અમદાવાદમાં ઠાકોર શખ્સે પોતાને ગોળી મારી આપઘાત કર્યો

ahmedabad news

અમદાવાદના જોધપુર વિસ્તારમાં મોડી રાત્રે એક ઠાકોર શખ્સે પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે ધરપકડ કરી

Arun Patel Ahmedabad rationalist arrested

અમદાવાદના બહુજન એક્ટિવિસ્ટ, આગેવાન, રેશનાલિસ્ટ અરૂણ પટેલની અમરેલી પોલીસે બે વર્ષ જૂના કેસમાં ધરપકડ કરતા બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.

ચાંદખેડામાં દલિતોની સોસાયટીઓમાં 3 મહિનાથી પાણી આવતું નથી

chandkheda water problem

ચાંદખેડા અમદાવાદમાં દલિત સમાજનો સૌથી પોશ વિસ્તાર ગણાય છે પરંતુ છેલ્લાં 3 મહિનાથી અહીં લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે.

અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી

dalit news

અમદાવાદના રાયખડમાં આવેલી પ્રસાદ મિલની ચાલીને અદાણી કંપનીના બાઉન્સરો અને પોલીસે તોડી પાડી છે. રિપોર્ટ વાંચીને રડી પડશો.

અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોનો ડ્રો યોજાશે

CM Awas Yojana

અમદાવાદ શહેરમાં ઘરના ઘરનું સપનું જોતા બહુજન સમાજના લોકો માટે મોટી તક. મુખ્યમંત્રી આવાસ યોજનાનો ડ્રો યોજાશે. જાણો સંપૂર્ણ વિગત.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાંચ નવા વિસ્તારો ઉમેરાશે

Ahmedabad Municipal Corporation

એએમસીની હદમાં સાણંદ, મહેમદાવાદ, બારેજા, કલોલ અને દહેગામને મર્જ કરી દેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદમાં એક મહિનાથી ગુમ દલિત યુવકની લાશ મળી, હત્યા કે મોત?

dalit news

વેજલપુરનો દલિત યુવક 23 જૂનથી ગુમ હતો. 15 જુલાઈએ કેનાલમાંથી લાશ મળી હતી, પણ પોલીસે બારોબાર તેનો નિકાલ કરી દેતા મામલો શંકાસ્પદ બન્યો છે.

સિવિલ હોસ્પિટલમાં મંદિર હટાવવા ભૂવાએ ડોક્ટર પાસે દાણાં જોયા?

ahmedabad civil hospital

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું મંદિર હટાવવા બાબતે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ભૂવાની બેઠકમાં હાજર રહી દાણાં જોયા?

અમદાવાદમાં પ્રેમીએ દલિત યુવતીના અશ્લીલ વીડિયો પરિવારને મોકલી ઘર ભંગાવ્યું

dalit news

પરિણીત પ્રેમી લગ્ન બાદ પણ સંબંધો રાખવા દબાણ કરતો હતો. યુવતીને ના પાડતા અંગત પળોના વીડિયો પરિવારને મોકલી દીધાં.