અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 39 લોકોનું રેસ્ક્યુ
અમદાવાદના અમરાઈવાડીમાં જર્જરિત સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી તૂટી પડતા અફરાતફરી મચી હતી, ફાયર બ્રિગેડે ફસાયેલા 39 રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા.
અમદાવાદના અમરાઈવાડીમાં જર્જરિત સ્લમ ક્વાર્ટર્સની ગેલેરી તૂટી પડતા અફરાતફરી મચી હતી, ફાયર બ્રિગેડે ફસાયેલા 39 રહીશોને સુરક્ષિત બહાર કાઢ્યા.
અમદાવાદમાં 123 વર્ષ બાદ નવું કતલખાનું બનશે. ભાજપ શાસિત AMCના બજેટમાં રૂ. 32 કરોડની જોગવાઈથી વિવાદના મંડાણ.
અમદાવાદના લાંભાના સૈજપુર-ગોપાલપુર ગામમાં એએમસીએ ખોદેલા ખાડામાં એક સાથે 5 ગાયો ખાબકી હતી, જેમાંથી બેના મોત થઈ ગયા.
ગોમતીપુર વોર્ડમાં કોઈએ 17 હજાર મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ-7 ભરી દેતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સહિત 7 જાણીતી શાળાઓમાં 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી.
અમદાવાદના બાપુનગરમાં ભાજપના ધારાસભ્યની ઓફિસ નજીક કોઈ રાષ્ટ્રધ્વજમાં દારૂની બોટલો અને ઝાડું લટકાવી ગયું.
Ahmedabad News: અમદાવાદના વિરાટનગરમાં બજરંગદળના કાર્યકરોએ બે મુસ્લિમ યુવકોનો ફોન ચેક કરી જાહેરમાં માર માર્યો.
અમદાવાદના વટવામાં ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કરાતા અનેક SC, ST, OBC, મુસ્લિમો ઘરવિહોણાં બનશે.
અમદાવાદના કાંકરિયામાં દલિત યુવકની હત્યા કરનાર ચાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણની રાત્રે હત્યા થઈ હતી.
ઉત્તરાયણની રાત્રે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક દલિત યુવકની લાકડી-છરીના ઘા ઝીંકી હત્યા.