અમદાવાદમાં જીન્સ ફેક્ટરીની ટાંકીમાં ડૂબી જવાથી 3 યુવકોના મોત
દાણીલીમડાના ખોડિયારનગરની ઘટના. ત્રણેય યુવકો નાઈટ શિફ્ટમાં કામ માટે ટાંકીમાં ઉતર્યા હતા પણ બહાર ન નીકળી શકતા મોત થયું?
દાણીલીમડાના ખોડિયારનગરની ઘટના. ત્રણેય યુવકો નાઈટ શિફ્ટમાં કામ માટે ટાંકીમાં ઉતર્યા હતા પણ બહાર ન નીકળી શકતા મોત થયું?
પટાવાળા તરીકે કામ કરતા દલિત યુવકે કચેરીના જાતિવાદી ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી ઓફિસના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લીધો.
ઠાકોર યુવકે લગ્નમાં ગરબા રમતી દલિત મહિલા સાથે બાઈક અથડાવ્યું હતું. દલિતોએ ઠપકો આપતા સાગરિતો સાથે મળી હુમલો કરતા 7ને ઈજા.
સરકારના નવા નિયમને કારણે અનેક ગરીબ દલિત પરિવારોને સસ્તુ અનાજ મળતું બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ‘ગીતામંદિર વણકર સમાજ ટ્રસ્ટે’ e-KYC કેમ્પનું આયોજન.
ઓઢવના ચર્ચમાં VHP-બજરંગ દળના કાર્યકરોની ગુંડાગર્દી મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હોવાનું કહેવાય છે, પણ હકીકત તેનાથી જુદી છે.
એએમસી દ્વારા ડો.આંબેડકરનું સ્ટેચ્યૂ મૂકવાને બદલે સર્કલને જ તોડી નાખવાની રમત ચાલું થઈ હતી. પણ દલિત પેન્થર સહિતના ભીમયોદ્ધાઓએ રંગ રાખ્યો.
અમદાવાદના વેજલપુરમાં 14મી એપ્રિલે ડો.આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરના હસ્તે બાબાસાહેબની ગુજરાતની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે.
અમદાવાદ ખાતે યોજાયેલા કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul gandhi)એ દલિત, ઓબીસી માટે અનેક મહત્વના મુદ્દા ઉઠાવ્યા.
અરવલ્લીના બાયડની વતની સુશીલા વસાવાને એમબીબીએસમાં વી.એસ. હોસ્પિટલમાં એડમિશન મળ્યું હતું. પણ ડોક્ટર બનતા પહેલા તેણે આત્મહત્યા કરી લીધી.
અમદાવાદના નરોડામાં નકલી હોસ્પિટલ ચલાવનાર એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, તેણે અગાઉ નવરંગપુરામાં આવી જ બોગસ હોસ્પિટલ શરૂ કરી હતી.