અમદાવાદમાં ‘ડો.આંબેડકરનું ધર્મ અંગેનું તત્વજ્ઞાન’ પર પરિસંવાદ યોજાયો
dr ambedkars philosophy of religion વિષય પર કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે.ડી. ચંદ્રપાલ અને અસીમ રૉયે તર્કબદ્ધ દલીલો સાથે મજબૂત વક્તવ્યો આપ્યા હતા.
dr ambedkars philosophy of religion વિષય પર કર્મશીલ રાજુ સોલંકી, ડૉ. જે.ડી. ચંદ્રપાલ અને અસીમ રૉયે તર્કબદ્ધ દલીલો સાથે મજબૂત વક્તવ્યો આપ્યા હતા.
સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા પોરબંદરમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતી નિમિત્તે વિશાળ મહારેલી અને મહાસલામી આપવામાં આવી.
ડો.આંબેડકર જયંતીએ એક દલિત વરરાજા મોટા ઉપાડે હિંદુ હોવાના વહેમમાં જાન સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. પણ એ પછી જે થયું તે તેમને કાયમ યાદ રહેશે.
આંબેડકર જયંતીની રેલી દરમિયાન ગામના સવર્ણોએ દલિતો સાથે બબાલ કરી. વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ થયું અને તેમાં દલિત યુવકનું ગોળી વાગવાથી મોત થઈ ગયું.
સુરેન્દ્રનગરમાં બહુજન સમાજ રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે. ભારતમાં પહેલીવાર ડો.આબેડકરની જન્મ જયંતી નિમિત્તે 156 કિલોની કેક કાપીને ઉજવણી કરવામાં આવશે.