મહેસાણાના ગોઠડામાં દલિત વિદ્યાર્થી પર સવર્ણ વિદ્યાર્થીઓની ગેંગનો હુમલો

attack Dalit student in Mehsanas Satlasana

મહેસાણાના સતલાસણામાં ધોરણ 12ના દલિત સગીરને સવર્ણ વિદ્યાર્થીઓની ગેંગે જાતિવિષયક અપમાન કરી માર માર્યો અને ધમકી આપી.