એક ફાર્મહાઉસમાં મારી હત્યાનું કાવતરું ઘડાયું છેઃ ચંદ્રશેખર આઝાદ

chandrashekhar-aazad-murder-plot-farmhouse-allegation

નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટી કાંશીરામના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે એક ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. વાંચો રિપોર્ટ.