15મી ઓગસ્ટની ઉજવણીમાં સવર્ણોએ દલિતોને ખુરશી પરથી ઉઠાડ્યાં
15મી ઓગસ્ટની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં દલિતોને જાતિવાદી સવર્ણોએ ખુરશી પરથી ઉઠાડી મૂકી જમીન પર બેસવા મજબૂર કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.