ભાજપના ધારાસભ્યે આદિવાસીઓના નામે અબજોની જમીન ખરીદી!

tribal land scam

Adivasi News: ભાજપના ધારાસભ્યે 4 આદિવાસીઓના નામે અલગ અલગ 5 જિલ્લાઓમાં અબજો રૂપિયાની જમીન ખરીદી લીધી.

ભાજપ MLA એ ગેરકાયદે રીતે આદિવાસીઓની 1173 એકર જમીન ખરીદી!

TRIABL LAND

ભાજપના ધારાસભ્યે કડક કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં પાંચ જિલ્લામાં આદિવાસીઓની 1173 એકર જમીન ગેરકાયદે ખરીદી લીધી. વાંચો આ રિપોર્ટ.