Kanshi Ram : દલિત શક્તિનું રાજસત્તામાં રૂપાંતર કરનાર રાજનેતા
કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.
કાશ્મીરથી લઈને અંજાર સુધી બસપાનો વાદળી ઝંડો અને હાથી નિશાન જાણીતા બની ચૂક્યા છે તેની પાછળ માન્યવર કાંશીરામ(Kanshi Ram)નો કઠિન પરિશ્રમ રહ્યો છે.
આનંદ કુમારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપ્યું છે, તેઓ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવતા રહેશે. હાલ રણધીર બેનીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવવામાં આવ્યા છે.
Udit Raj એ આકાશ આનંદને BSP ના તમામ પદો પરથી દૂર કરવામાં આવ્યા બાદ ફરી Mayawati ની ટીકા કરી. સાથે BSP ના કાર્યકરોને પણ એક સલાહ આપી દીધી. જાણો શું કહ્યું.
આકાશ આનંદને પાર્ટીના તમામ પદો પરથી દૂર કરવાની જાહેરાત કરતા BSP સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આકાશના સસરા અશોક સિદ્ધાર્થ આ માટે જવાબદાર છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે આવેલા પરિણામોમાં BSP ના અનેક ઉમેદવારોએ પોતાના દમ પર જીતીને બહુજન રાજનીતિને એક નવી દિશા ચીંધી છે.
કોંગ્રેસના નેતા Udit Raj એ ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો Mayawati વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.
BSP સુપ્રીમો માયાવતીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માહિતી આપી છે કે શા માટે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.