મહાબોધિ મુક્તિ આંદોલનમાં Chandrashekhar Azad પણ જોડાશે
ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad મહાબોધિ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પણ મહાબોધિ મુક્તિ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad એ તમિલનાડુમાં દલિત યુવકના હાથ ભાંગી નાખવાની ઘટનાને લઈને કેન્દ્ર અને તમિલનાડુ સરકાર પાસે મહત્વના સવાલોના જવાબ માંગ્યા છે.