જય ભીમ’નો ઝંડો ન ઉતારતા દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો
દલિત યુવકને હિંદુત્વવાદી યુવકોએ ‘જય ભીમ’નો ઝંડો ઉતારીને ત્યાં ભગવો ઝંડો લગાવવા કહ્યું. દલિત યુવકે તેનો ઈનકાર કરતા ગાળો ભાંડી માર માર્યો.
દલિત યુવકને હિંદુત્વવાદી યુવકોએ ‘જય ભીમ’નો ઝંડો ઉતારીને ત્યાં ભગવો ઝંડો લગાવવા કહ્યું. દલિત યુવકે તેનો ઈનકાર કરતા ગાળો ભાંડી માર માર્યો.
ટંકારામાં દલિત મજૂરે વાડીના માલિક પાસે ખેતરની ઉપજમાં ભાગ માંગતા વાડી માલિક સહિત 4 શખ્સોએ હુમલો કર્યો. એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ.
અડાલજના દલિત વૃદ્ધ મરેલાં ઢોરનું ચામડું ઉતારવા ગયા હતા. ચાર યુવકોએ તેમને જાતિસૂચક અપશબ્દો કહી છરી-લોખંડના પાઈપથી હુમલો કર્યો.
દલિત સરપંચ અને તેમના પત્ની પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો. આરોપીઓ ઘરમાંથી રૂ. 30 હજાર અને ઘરેણાં પણ લૂંટી લીધાં.
આરોપીએ કપડાની ફેરી કરતા દલિત યુવકને તેની જાતિ પૂછીને જીવલેણ હુમલો કર્યો હતો. SC-ST Act એક્ટ હેઠળ ધરપકડ કરાઈ.
કાપડની ફેરી કરતા દલિત યુવકને વિકાસ નામના માથાભારે શખ્સે જાતિ પૂછી હતી. યુવકે ‘દલિત’ કહેતા જ લાકડીથી લઈ તૂટી પડ્યો.
દલિત યુવકને પગમાં પ્લેટ નાખવી પડી, એક હાથ ફ્રેક્ચર. માથામાં ગંભીર ઈજાને કારણે બોલી-ચાલી-જોઈ શકતો નથી. ત્રણ દિવસથી બેભાન.
દલિત યુવક પાનના ગલ્લે ઉભો હતો એ દરમિયાન બે મહિલાઓ સહિત ત્રણ ઠાકોરોએ આવીને તેને જાતિસૂચક ગાળો ભાંડી હુમલો કર્યો.
દલિતોની સામુદાયિક મંડળીની જમીન પર બે ભરવાડોએ ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. સમજાવવા ગયા તો હુમલો કર્યો.
Dalit News: બે દલિત યુવકોના લગ્નમાં DJ પર ડો.આંબેડકરના ગીતો વાગતા સવર્ણોએ જાન પર પથ્થરમારો કર્યો. અનેક લોકોને ઈજા.