દલિત શખ્સે RTI કરતા સરપંચ પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો
દલિત શખ્સે ગ્રામ પંચાયતના કામને લઈને આરટીઆઈ કરી માહિતી માંગતા સરપંચના પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો.
દલિત શખ્સે ગ્રામ પંચાયતના કામને લઈને આરટીઆઈ કરી માહિતી માંગતા સરપંચના પતિ સહિત 7 લોકોએ કુહાડીથી હુમલો કર્યો.
માથાભારે શખ્સે નજીવી બાબતમાં દલિત દંપતીને ઘરે જઈ ચંપલથી માર માર્યો. ગભરાયેલા દલિત દંપતીએ FIR નોંધાવી તો શખ્સે હાથ ભાંગી નાખ્યા.
કોંગ્રેસના દલિત નેતા એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. એ દરમિયાન 60 જેટલા લોકોના ટોળાએ તેમનો રસ્તો રોકી, જાતિ પૂછી કાર પર હુમલો કરી દીધો.
દલિત યુવકે બીમાર પડોશી દલિત કિશોરને દવાખાને પહોંચાડ્યો તે જાતિવાદી તત્વોને ન ગમતા સળિયા, લાકડીઓથી હુમલો કર્યો.
આરોપીઓએ આસોદર પાટીયા પાસે યુવકને રોક્યો હતો. યુવકે ફેસબૂક લાઈવ કરતા તેની જાતિ પૂછી દાંતી વડે હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો.
ઠાકોરની દુકાને લસ્સી પીવા ગયેલા દલિત મામા-ભાણેજને આરોપીઓએ ઘરે જતા રહેવા કહ્યું. દલિત યુવકે લસ્સી પીને જતા રહીએ છીએ એમ કહેતા હુમલો કર્યો.
પાટડીના પાનવા ગામમાં દલિત યુવક રાજરત્ન નાગવંશી પર ભરવાડોએ કરેલા હુમલા બાદ પાટડી તાલુકાના ભીમસૈનિકોએ તેમના ઘરની મુલાકાત લીધી છે.
ભરવાડની ગાય દલિત યુવકના ઘર સામે આવીને ઉભી રહી ગઈ હતી. યુવકે તેને તગેડતા આરોપીઓએ લાકડીઓ, પાઈપથી હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા.
દલિત યુવકે ઝાડ કાપવાનું મજૂરીકામ રાખ્યું હતું. ચાર કોળી શખ્સોએ આવીને તેને લોખંડના સળિયા વડે માર માર્યો. એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ.
દલિતની જાન પરણીને ઘર તરફ જઈ રહી હતી. સવર્ણ લુખ્ખાઓએ રસ્તા વચ્ચે ખાટલો ઢાળી દલિત વર-કન્યાનો રસ્તો રોકી ‘ચંપલ કેમ પહેર્યા છે?’ કહી માર માર્યો.