દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો
દસાડાના મોટા ઉભડા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે.
દસાડાના મોટા ઉભડા ગામે દલિત સમાજમાં કોઈનું મરણ થાય ત્યારે અંતિમક્રિયા માટે સ્મશાન સુધી કેવી રીતે પહોંચવું તે મોટો પ્રશ્ન બને છે.
સાથળમાં આઝાદીના 78 વર્ષ પછી પણ દલિતોનું સ્મશાન ન હોવાથી માનવ અધિકાર કમિશને DDO, TDO પાસે જવાબ માંગ્યો છે.
નીલકી ફાટક પાસેના દલિતોના સ્મશાનમાં સરકારી કોન્ટ્રાક્ટરે ડમ્પરો ભરીને રેતી, કપચી ઠાલવી દીધી. ટ્રકોથી મૃતકોની દેરીઓ તોડી નાખતા દલિતોમાં રોષ.
સુરેન્દ્રનગરના પરનાળા ગામે ખનીજમાફિયાઓએ દલિતોના સ્મશાનમાં દબાણ કરી માનવકંકાલ બહાર કાઢીને બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ છે.
દલિત સમાજ 30 વર્ષથી જે જમીન પર મૃતકની અંતિમવિધિ કરતો હતો તે 2.5 એકર જમીન પર માથાભારે પટેલ પરિવારે ગેરકાયદે કબ્જો કરી ખેતી શરૂ કરી દીધી.