કડીની દલિત દીકરી પર દુષ્કર્મ ગુજારનાર દરબારને આજીવન કેદ
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
નરાધમે ‘તારી માં મને છોડીને જતી રહી, હવેથી તું મારી પત્ની’ કહીને સગીરાનું શોષણ કર્યું હતું. કોર્ટે આજીવન કેદ અને 4 લાખ દંડની આકરી સજા ફટકારી.
બાળકી 15 એપ્રિલ, 2025 ની સાંજથી ગુમ હતી. બીજા દિવસે સવારે તે ખેતરમાં નગ્ન હાલતમાં બેભાન હાલતમાં મળી આવી. તેના શરીરમાંથી લોહી નીકળતું હતું.
બળાત્કારી યુવકની જાતિના લોકોએ એટ્રોસિટી અને રેપનો કેસ ન થાય તે માટે ગ્રામ પંચાયતની બેઠક બોલાવી યુવતીના પરિવારને ધમકાવી રૂ. 2.5 લાખમાં સમાધાન કરાવી દીધું.