દલિત યુવતીની દુષ્કર્મ બાદ હત્યા, લાશ કૂવામાં ફેંકી દીધી

21-year-old Dalit girl raped and murdered in Raichur

દલિત યુવતી શૌચક્રિયા માટે નીકળી હતી એ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા આરોપીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું. હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત

nityanand_rai_nephew

Nityanand Rai Nephew Murder: બંને વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો. એ પછી જયજીતે વિશ્વજીત પર ગોળીબાર કરતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસ શરૂ.