ગળામાં વાદળી ગમછો પહેરવા બદલ 6 દલિત યુવકો પર હુમલો
દલિત યુવકો વાદળી ગમછો પહેરીને જતા હતા ત્યારે પૂર્વ સરપંચના છોકરા સહિતના ગુંડાઓએ દારૂના નશામાં લાડકીઓ અને ઈંટોથી હુમલો કરી દીધો.
દલિત યુવકો વાદળી ગમછો પહેરીને જતા હતા ત્યારે પૂર્વ સરપંચના છોકરા સહિતના ગુંડાઓએ દારૂના નશામાં લાડકીઓ અને ઈંટોથી હુમલો કરી દીધો.
સુપ્રીમ કોર્ટે કહ્યું, “બધું પહેલેથી ફિક્સ હતું. દલિતનો દીકરો નાની ઉંમરે જજ બની ગયો તે સવર્ણોથી સહન ન થયું એટલે તેને ખોટા મામલામાં ફસાવી દીધો હતો.”
પોલીસના ભ્રષ્ટાચારની પોલ ખોલતા બંને દલિત પત્રકારોને પોલીસે એસપી ઓફિસમાં બોલાવી, એસપીની હાજરીમાં જ તેમની જાતિ પૂછીને ચંપલથી માર માર્યો.
વરઘોડો જોવા આવેલા દલિત યુવકને દરબારોએ ‘તું અહીં કેમ આવ્યો છે?’ કહીને જાતિસૂચક ગાળો ભાંડી ખેતરમાં એકલો જોઈને નિર્દયતાથી માર માર્યો.
જે ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ કોઈ વિદ્યાર્થી ધોરણ 10 પાસ કરી શક્યો નથી ત્યાં એક દલિત બાળકે આખું વર્ષ ઉઘાડા પગે સ્કૂલે જઈને દાયકાઓનું મેણું ભાંગી નાખ્યું.
અમરેલી જિલ્લાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં નહાવા પડેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે પોલીસ અને વહીવટીતંત્રે અમાનવીય વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.
બે વર્ષ પહેલા ગામમાં દલિત વરરાજાના વરઘોડા પર સવર્ણ ગુંડાઓએ હુમલો કર્યો હતો. આવું ફરીથી ન થાય તે માટે યુવકના ભાઈએ પોલીસ રક્ષણ માંગ્યું હતું.
દલિત દંપતિનો 35 દિવસનો એકનો એક પુત્ર ઘોડિયામાં સૂતો હતો ત્યારે અચાનક બિલાડીએ આવીને બચકાં ભરતાં માસુમ બાળકનું મોત થઈ ગયું.
PVR કર્મચારીઓએ દર્શકો પાસેથી Phule ફિલ્મનો રિવ્યૂ લેવા પહોંચેલા દલિત પત્રકારને માર મારતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
તમિલનાડુના પહેલા ઓનર કિલીંગ કેસમાં સુપ્રીમ કોર્ટે તમામ 9 આરોપીઓની આજીવન કેદની સજાને યથાવત રાખી જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવી દીધી છે.