નવસારીની દલિત યુવતીને ગર્ભવતી બનાવી દેનાર ભાજપ કાર્યકર જેલમાં
નવસારીની દલિત યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને જાતિસૂચક અપશબ્દો કહી તરછોડી દેનાર ભાજપ કાર્યકરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
નવસારીની દલિત યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને જાતિસૂચક અપશબ્દો કહી તરછોડી દેનાર ભાજપ કાર્યકરને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
અમદાવાદના સાબરમતીમાં AAPના નેતાએ મહાકાળી ચાલીના રહીશો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ થઈ છે.
Dalit News: જામનગરના પીપળી ગામે બે ભરવાડોએ 64 વર્ષના દલિત વૃદ્ધ અને તેમના પુત્ર પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો.
દલિત છોકરો ભૂલથી સવર્ણ મહિલાના ઘરમાં ઘૂસી ગયો હતો. જેથી મહિલાએ તેને સજા કરીને ગૌશાળામાં પુરી દીધો. છોકરાને એટલું લાગી આવ્યું કે તેણે આપઘાત કરી લીધો.
Dalit News: ગામના સવર્ણ યુવકો દારૂ પીને નીકળ્યા હતા. દલિત વૃદ્ધોએ તેમને ખાટલા પરથી ઉભા થઈને ‘રામ રામ’ ન કહેતા છરી-લાકડીથી હુમલો કર્યો.
દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી, ગોળીબાર કરી આતંક ફેલાવવાના કેસમાં 16 જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે.
ગામના રસ્તાને લઈને દલિતો-સવર્ણો વચ્ચે હિંસક માથાકૂટ થઈ. સવર્ણો અને દલિતો સામસામે આવી ગયા. મારામારીમાં અનેક દલિતો ઘાયલ થયા.
કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ દલિત યુવકોએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવકોએ મરતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.
દલિત વિદ્યાર્થી ભાજપના નેતા સતીશ પુનિયાના કાર્યક્રમમાં ગેરહાજર રહેતા ABVP ના કાર્યકરોએ હોસ્ટેલમાં જઈને માર માર્યો. SC-ST એક્ટ હેઠળ કેસ દાખલ.
Dalit News: દલિત વિદ્યાર્થીની સાઈકલ લઈને સવારે સ્કૂલે જવા નીકળી હતી. સાંજે ઘરે પરત ન ફરતા પરિવારે તપાસ શરૂ કરી. ઘરથી થોડે દૂર લાશ મળી.