દલિત વિદ્યાર્થીએ ઘડામાંથી પાણી પીતા પ્રિન્સિપાલે ઢોર માર માર્યો

dalit news

દલિત વિદ્યાર્થીએ ઘડામાંથી પાણી પીતા શાળાના બ્રાહ્મણ આચાર્યે તેને જાતિસૂચક અપશબ્દો બોલી ઢોર માર માર્યો. વિદ્યાર્થીના કાન-પગમાં ઈજા.

‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા

Dalit students beaten up chanting Jai Bhim Baghpat - image Google

‘જય ભીમ’ નો નારો લગાવવા બદલ કોલેજમાં ભણતા 5 દલિત વિદ્યાર્થીઓને ત્રણ શિક્ષકોએ રૂમમાં પુરી, મુર્ગા બનાવી માર માર્યો. પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરી.