‘પોલીસ હોય તો શું થયું? અમે દલિતોના વાળ નહીં કાપીએ’

dalit untouchability news

dalit untouchability news: પોલીસની દરમિયાનગીરી છતાં વાળંદોએ ગામના દલિતોના વાળ-દાઢી ન કાપ્યા. તમામ છ વાળંદોએ દુકાનો બંધ કરી દીધી.