દલિત વરરાજાના વરઘોડા પર પથ્થરમારો, 4 મહેમાનો ઘાયલ

dalit groom attack

દલિત વરરાજાનો વરઘોડો ગામમાં પહોંચતા જ લુખ્ખા તત્વોએ પથ્થરમારો શરૂ કરી દીધો. જાનૈયાઓમાં નાસભાગ મચી જતા 4 મહેમાનો ઘાયલ.

‘દલિત થઈને મેરેજ હોલમાં લગ્ન કેમ રાખ્યા?’ કહી ટોળાએ હુમલો કર્યો

dalit wedding attack

દલિત યુવતીના પરિવારે મેરેજ હોલમાં લગ્ન રાખ્યા હતા. એ દરમિયાન 20 જેટલા લોકોએ ‘તમે દલિત થઈને અહીં લગ્ન કેમ રાખ્યા?’ કહી હુમલો કર્યો.